Gujarati Shayri
Saturday, November 5, 2011
કાજળ ભરેલ આંખલડી,જો જો છલકાય ના
વષાઁ ભરેલ વાદલડી,જો જો વષીઁ જાય ના
ખુશ રહીને છો ના કરતા, યાદ તમે અમોને
પરંતુ યાદ કરી અમોને
જો જો આંખલડી ભિંજાય ના......
કવિ - SP
જોઇ એની આંખલડી ને જોઇ એનુ કાજળ,
ચિત્ત ચડ્યુ છે ચક્ડોળે ને મન થયુ છે પાગલ,
કહે છે લોકો કે નેન કટારી છે એની બહુ તિક્ષ્ળ,
અરે નેનો નો કોઇ વાંક નથી,
ઘાયલ કરે છે કાજળ...
કવિ - SP
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)