Friday, November 23, 2012


નજર થી મળી નજર ને ગદર એવુ સરજાઇ ગયુ...
કે રોમ રોમ એમના બદનનુ શરમાઇ ગયુ...
જોઇ એ ઘટના મન મારુ હરખાઇ ગયુ....
કે દિલ પણ મારુ પુછી બેઠુ કે મને આ શું થયુ...
                                                               - S.P

Thursday, November 22, 2012


હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ મા માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!
                                                                   
                                                                  - અજ્ઞાત