Tuesday, October 7, 2014

ગરીબ બની ને નથી જોઇતી કોઇની દયા....
કારોડો ના આસામી બની મારે ઈર્ષા કમાવી છે.....

શાયર  ઃ  SP

Sunday, October 5, 2014

જોડવા બેસુ છુ જ્યારે પણ દિલ મારુ આ ટુટી જાય છે...
જોવો છો જ્યારે ત્રાંસી નઝરે સાલુ ધબકારો ચુકી જાય છે...

શાયરર ઃ- SP

તેરી યાદો કે બનાયે હમને મહેલ કુછ એસે....
કે તાજ ભી અબ ફકીર કા ઝોપડા નજર આતા હે...
શાયરર ઃ- SP
મત સોચ તુ દુનિયા કી...  ના કર કોઇ ફીકર 
બસ યાદ કર ઉસે...  જિસકા તેરા દિલ કરે ઝીકર...

શાયર ઃ-  SP