Gujarati Shayri
Sunday, July 1, 2012
ફક્ત એક ટકો કાફી છે મહોબ્બત મા...
બાકીના નવ્વાણુ ખર્ચી નાખં હીમ્મત મા...
કવીઃ અજ્ઞાત
આંસુઓ ના પડે પ્રતીબીંબ એવા હવે ર્દપણ ક્યાં છે?
ને કહ્યા વીના સમજી જાય એવા હવે સગપણ ક્યાં છે?
કવીઃ અજ્ઞાત
જ્યારથી તને જોઇ છે,તારીજ રટ લાગી છે...
આ જુવાની ની ભરતી તારા દર્શન થીજ જાગી છે.....
કવીઃ- અજ્ઞાત
Tuesday, December 20, 2011
ઇન્તેજારી આ અમારી હદ વટાવી ગઇ....
ને યાર તારી લાગણી સરહદ વટાવી ગઇ.....
કવિ : સાઇરામ દવે
Saturday, November 5, 2011
કાજળ ભરેલ આંખલડી,જો જો છલકાય ના
વષાઁ ભરેલ વાદલડી,જો જો વષીઁ જાય ના
ખુશ રહીને છો ના કરતા, યાદ તમે અમોને
પરંતુ યાદ કરી અમોને
જો જો આંખલડી ભિંજાય ના......
કવિ - SP
જોઇ એની આંખલડી ને જોઇ એનુ કાજળ,
ચિત્ત ચડ્યુ છે ચક્ડોળે ને મન થયુ છે પાગલ,
કહે છે લોકો કે નેન કટારી છે એની બહુ તિક્ષ્ળ,
અરે નેનો નો કોઇ વાંક નથી,
ઘાયલ કરે છે કાજળ...
કવિ - SP
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)