Saturday, November 5, 2011

જોઇ એની આંખલડી ને જોઇ એનુ કાજળ,
ચિત્ત ચડ્યુ છે ચક્ડોળે ને મન થયુ છે પાગલ,
કહે છે લોકો કે નેન કટારી છે એની બહુ તિક્ષ્ળ,
અરે નેનો નો કોઇ વાંક નથી,
ઘાયલ કરે છે કાજળ...
                                                    કવિ -  SP

2 comments: