યાદ કરીને તમને હું મનમા બહુ મુંઝાઉ છુ...
આવો છો નઝર સામે ત્યારે જોઇને પસ્તાઉ છુ...
જ્યારે જ્યારે શેરીએ થી તમારી પસાર થાઉ છુ....
યાદ કરી એ દીવસો ને ગીત વીરહ ના ગાઉ છુ....
કવીઃ S.P
No comments:
Post a Comment