Sunday, June 22, 2014




હતુ એમ કે દુનીયા મા બધુ ચાલી જાય છે...
પણ એમના વગર હવે ક્યાં રેહવાય છે..
આમ તો સહી લઉ છુ દુખ હઝાર દુનિયા ના...
પણ એમને આપેલી મીઠી વેદનાઓ ની ,
આજે પણ ખોટ વરતાય છે....

શયર :-  SP

મહોબ્બત તો હમને ભી કી થી યારો,પર વો નશા કુછ ઓર થા..
શરમાકે દેખના ઓર નઝરે ચુરાને કા વો દૌર થા...

ના થી આજ કી ભાગંભાગ, ના કોઇ શોર થા..
બસ જંગલ મે નાચતી થી એક મોરની...
ઓર ઉસપે લટટુ એક મોર થા....


                                                                          શાયર :- SP