Gujarati Shayri
Sunday, June 22, 2014
હતુ એમ કે દુનીયા મા બધુ ચાલી જાય છે...
પણ એમના વગર હવે ક્યાં રેહવાય છે..
આમ તો સહી લઉ છુ દુખ હઝાર દુનિયા ના...
પણ એમને આપેલી મીઠી વેદનાઓ ની ,
આજે પણ ખોટ વરતાય છે....
શયર :- SP
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment