Saturday, October 20, 2012


 જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ...

2 comments: